Understanding and Controlling Obesity – book

મેદસ્વીતાની સમજ અને નિયંત્રણ

આજે હોટલોમાં પંજાબી સબ્જીઓ વધારે પ્રમાણમાં અપાતી જોવા મળે છે. પહેલાં તે વાટકીમાં પિરસાતી હતી, હવે તે હાંડી કે મોટા બાઉલમાં પિરસાતી જોવા મળે છે.

આપણી આસપાસ એક ઝેરી વાતાવરણ ઊભું થયું છે. તેનાથી આપણે બાકાત રહી શક્યા નથી અને આપણને કેલરી સંકેન્દ્રિત અને જરૂરિયાત કરતાં વધારે કેલરીવાળો ખોરાક ખાવાની અને બેઠાડું જીવન જીવવાની આદત પડી ગઈ છે. આ ઉપરાંત આધુનિક જીવનનો તનાવ પણ વધારે પેદા થતાં હોર્મોન્સ વધારે ભૂખ લગાડે છે.

આપ એટલું તો સમજી ગયા હશો કે “મોટી કમર, છોટી ઉમર!” તો આપ કેટલા ઈંચ કમર અને કેટલા કિલોગ્રામ વજન ઘટાડવા કટિબદ્ધ છો?

Download મેદસ્વીતાની સમજ અને નિયંત્રણ – the complete book


Topics included in the book.

  • ઓબેસીટીની ચકાસણી / જાડાપણું એક રોગ
  • આપનું વજન વધારે હોવાના કારણો
  • આપનું જોખમ
  • વજન ઘટાડવાથી થતા ફાયદાઓ
  • વજન કેમ ઘટાડવું?
  • ખોરાકની પસંદગી
  • વિવિધ પ્રકારના ખોરાકનું પોષક મૂલ્ય
  • વિવિધ પ્રકારના ખોરાક (ડાયેટ)
  • કસરત
  • દવાઓ
  • બેરીયાટ્રીક સર્જરી
  • વજનની જાળવણી અને સ્વમૂલ્યાંકન